પૃષ્ઠો

પાલડી [મીઠી] પે.કેન્દ્ર શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર: "જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ મળ્યું છે અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે...!" "ઝરણા ને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઇ ને ખારા થવું એના કરતાં નાના રહી ને મીઠા રહેવું વધું સારું"...!

Feedjit Live Traffic

contek me

ગુરુવાર, 15 નવેમ્બર, 2012

મતદાર યાદીમાં નામ શોધો

વિરલ શીરા ની લીંક

ગુજરાત રાજ્યની ચુંટણી , મતદાર યાદી અને જે તે વોર્ડના BLO અંગેની માહિતી માટે અહિં ક્લિક કરો

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો. 

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો પર ક્લિક કરતા
 નવી સ્ક્રિન જોવા મળશે. તેમાં નીચેના સ્ટેપ અનુસરવા અને પ્રતિક્ષા કરવી.

1 . ભાષા પસંદ કરવી. 
2 . જિલ્લાનું નામ નક્કી કરવું. 
3 . પિનકોડ નાખવો. 
4 . સર્ચ કરાવવું. 

મતદાર યાદીની માહિતી મેળવવાની સાઇટ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો