પૃષ્ઠો

પાલડી [મીઠી] પે.કેન્દ્ર શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર: "જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ મળ્યું છે અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે...!" "ઝરણા ને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઇ ને ખારા થવું એના કરતાં નાના રહી ને મીઠા રહેવું વધું સારું"...!

Feedjit Live Traffic

contek me

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

પરિપત્રો

  New-20-june.gif (11381 bytes)

ડીસેમ્બર મહિનાની એક દિવસીય તાલીમ ધોરણ - 1 થી 8 માટે 

તારીખ - 22 / 12 / 12 ના રોજ લેવામા આવશે.

પરિપત્ર માટે અહિં ક્લિક કરો

વેકેશનમાં કરેલ કામગીરીની રજાનો પરિપત્ર  

શાળામાંથી બિનજરૂરી સાધનો દૂર કરવાનો પરિપત્ર  


ઈન્ફો બાય વિરલ શીરા...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો