Pages

પાલડી [મીઠી] પે.કેન્દ્ર શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર: "જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ મળ્યું છે અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે...!" "ઝરણા ને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઇ ને ખારા થવું એના કરતાં નાના રહી ને મીઠા રહેવું વધું સારું"...!

Feedjit Live Traffic

contek me

મતદાર યાદીમાં નામ શોધો


મતદાર યાદીમાં નામ શોધો

મતદાર યાદીમાં મતદારની માહિતી જેવી કે ભાગનંબર , ક્રમનંબર , મતદાર કાર્ડનંબર જેવી માહિતી મેળવવા અહિં ક્લિક કરો. 

ગુજરાત રાજ્યની ચુંટણી , મતદાર યાદી અને જે તે વોર્ડના BLO અંગેની માહિતી માટે અહિં ક્લિક કરો

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો. 

1 . ભાષા પસંદ કરવી. 
2 . જિલ્લાનું નામ નક્કી કરવું. 
3 . પિનકોડ નાખવો. 
4 . સર્ચ કરાવવું.

3 comments:

  1. ભરતસિન્હ ચૌહાણ સાહેબ આપની મહેનત ગજબની છે . પહેલાંતો આટલી બધી માહીતી નો સ્ત્રોત ઉભો કરવા અમો આપના આભારી છીએ. આવી અન્ય માહીતીથી અમને ઉજાગર કરતા રહેશો એવી અમારી વિનંતી

    ભવાનસિન્હ ઠાકુર

    ReplyDelete
  2. thanks you bharat bhai

    ReplyDelete
  3. khubaj saras 6 blog tamam mahiti bathane upayogi bane tevi mahiti no blog 6 ....

    ReplyDelete